________________
૫ સમય જાણવાની-સ્કૂચી
૧ પિતાના શરીરની છાયા પગલાંથી ગણી તેમાં છ ઉમેરતાં તયાર થયેલ રકમથી ૧૨૧ ને ભાંગતાં જે જવાબ આવે તેટલી ઘડી અને વધેલી શેષ જેટલી પળે બાર વાગ્યા પહેલાં દિવસ ચલ્યો જાણો અને બાર વાગ્યા પછી દિવસ બાકી જાણ. .
૨ વેંતની છાયા આંગલથી માપી તેમાં સાત ઉમેરતાં તૈયાર થએલ રકમથી ૧૨૦ને ભાંગતાં જવાબ જેટલી ઘડી અને જેટલી પલ આવે તેટલો દિવસ ચલ્યો કે બાકી રહ્યો
જાણવ•
.
. .
૩ સાત આંગલની સળીની છાયા આગલથી માપવી, તેમાં સાત ઉમેરતાં તૈયાર થએલ રકમથી નીચે બતાવેલ તે તે માસના ધ્રુવકેને ભાંગતાં જવાબ જેટલી ઘડી અને શેષ જેટલી પળ દિવસ ચઢ્યો કે બાકી રહ્યો જાણ. ૧ કારતક-૧૫૦ | ૫ ફાગણ-૧૫૦ [ ૯ અસાડ-૧૨૫ ૨ માગશર–૧૬૦ ૬ ચિત્ર-૧૪૪ | ૧૦ શ્રાવણ–૧૩૫ 2 પિષ–૧૭૦ | ૭ વૈશાખ-૧૩૫ ૧૧ ભાદરવો-૧૩૫
૪ માહ-૧૬૦
{ ૮ જેઠ-૧૩૦
| ૧૨ આસે-૧૪૪