________________
પ્રમાદની વ્યાખ્યા
અનંત પુણ્ય—રાશિએ મળેલી ધર્માંરાધન-સામગ્રીના સદુષ્યાગ કરી જીવન સલ મનાવવાની સાનેરી પળ ઘણી વાર આરાધક-આત્માએ ગુમાવી બેસે છે, તેમાં મુખ્યતઃ પ્રમાદ કારણભૂત હાય છે, પણ અહીં પ્રમાદ કથા સ્વરૂપમાં ધર્માભિમુખ થતા આપણા માનસને પાછું પાડવા આવી ઊભા રહે? તે જાણ્યા વિના વિવેકી-પ્રાણી યથાચિતપ્રવૃત્તિમાં ઉદ્યત થઇ શકતા નથી, માટે અહીં પ્રસાદના મુખ્યા જણાવી સામાન્યતઃ સુસ્તી-આળસ કરવારૂપનો પ્રચલિત-અને ધર્મારાધનામાં અ-પ્રસ્તુત જણાવેલ છે,
‘પ્રમાÌજ્ઞાન-સંરાય-વિષય-રાગ-દ્વેષ-સ્મૃતિભ્રંશ-ચાગदुष्प्रणिधान - धर्मानादर भेदाष्टविधः"
(શ્રયાગશાસ્ત્ર વાપજ્ઞવૃત્તિ પ્ર. ૧. બ્લેા.રે, પા. ૩૯) પ્રમાદ એટલે જ્ઞાન, દર્શીન ચારિત્ર સિવાયની પ્રવૃત્તિમાં તત્પરતા દાખવવી. તેના આઠ ભેદ છે
66
૧ અજ્ઞાન—હિતાહિત–વિવેચનશક્તિને અભાવ.
૨ સંશય-શુભ-પ્રવૃત્તિના આખરી-પરિણામમાં શકા. ૩ વિપય ય—ચેય—ઉદ્દેશ્યનું વિસ્મરણુ.
૪ રાગ-અનામ—પદાર્થો ઉપર આસક્તિ,
૫ દ્વેષ—પાગલિક-પદાર્થોના કારણે મને વ્યાક્ષેપ.