________________
૪૧
૨૭૦ ભાંગા પહેલા મહાવ્રતના-૩૬ બીજા ના-૩૬ ત્રીજા ,, ના-૮૧
ચેથા મહાવ્રતના ૨૭ પાંચમાં
ના-૫૪ છઠ્ઠા , ના-૩૬
૨૭૦ ભાંગા થયા. શુદ્ધ-હૃદયથી આમ–સમર્પણપૂર્વક ગુરુ-નિશ્રાએ જીવન જીવવાની તત્પરતા સાથે ઉપર મુજબના ભાંગાએ ગુરૂગમથી સમજી-વિચારી યથાયોગ્ય જયણા પૂર્વક મહાવ્રતનું અણીશુદ્ધ પાલન કરવા માટે જાગૃતિ કેળવવી તે આજના પડતા-કાલમાં વિશુદ્ધ આરાધક-ભાવની કેળવણી માટે જરૂરી છે.
:/}}} ni'
સંયમીનું કર્તવ્ય सव्वं हासं परिच्चन्ज अल्लीणगुत्तो परिव्यए –સર્વ પ્રકારે હાસ્યાદિ-કુતૂહલને છોડી અંગોપાંગને સંયમ રાખી સાધુએ વર્તવું જોઈએ.