________________
ભવાસિનદીના લક્ષણ ધર્મની ક્રિયાનું આસેવન કરી સંસારના ક્ષણ–ભંગુર પદ્ગલિક-પદાર્થો ઉપર આસક્તિની હીનતા કરવાનું લક્ષ્ય દરેક મુમુક્ષુને હોવું જરૂરી છે, તેથી ભવ-સંસારનું અભિનંદીપણું માનસમાંથી ઘટયું છે કે કેમ? તેનું નિરીક્ષણ આરાધક-મુમુક્ષુએ નિરંતર રાખવું ઘટે. આ માટે નીચેના લક્ષણે ધ્યાનપૂર્વક વિચારવા જોઈએ.
क्षुद्रो लाभरतिीनो, मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनंदी स्यानिष्फलारम्भसंगतः ।।
| (શ્રી યોગદષ્ટિસમુરણ્ય લેક ૭૬ ) - ૧. શુદ્ર– તુરછ-સ્વભાવવાળા હોવું, સંસારના ક્ષણભંગુર તુચ્છ–પદાર્થોની પ્રાપ્તિથી મલકાઈ જવું, આદર્શોવિચારણએ પણ તુચ્છ, પામર અને શુદ્ર હેવી.
૨. લાભારતિ–લેભી–સંસારના મેહક–પદાર્થોની મમતાના ઘેનમાં ભાન ભૂલો બની પદગલિક–પદાર્થોની ઉત્તરોત્તર વધનારી તૃષ્ણાની પ્રબલતાથી ધાંધળિયું જીવન ગુજારવું.
૩. દીન–સાંસારિક–પદાર્થોની મેળવણી–સાચવણી આદિ માટે હંમેશાં માનસિક દીનતા દર્શાવવારૂપે પરમુખ-પ્રેક્ષા બન્યા રહેવું.
૪. મત્સરી–વિષયના ઉપભેગમાં જ જીવનની કૃતાર્થતા હેવાની માન્યતાના કારણે બીજા પાસે વધુ વિષપભેગની