________________
સાધુજીવનની રૂપરેખા
૧૩ કેટલા વખત આત્મચિંતન કર્યુ? ૧૪ કેટલા વખત ધ્યાન કર્યું ? ૧૫ કેટલી વખત નવ વાડનું ઉદ્ધૃધન કર્યું ? ૧૬ કઇ ઇંદ્રિયને આધીન થવાયુ ? ૧૦ કેટલી વાર ક્રિયામાં પ્રમાદ કર્યા ? ૧૮ કયા ગુણ મેળવવા પ્રયત્ન કર્યો ? ૧૯ કયા દુર્ગુણુ છેાડવા પ્રયાસ કર્યા ? ૨૦ કેટલી વાર એક-આસને બેઠા ? ૨૧ કેટલીવાર મીજાનુ` કામ કર્યું' ? ૨૨ કેટલીવાર જ્ઞાનની ભક્તિ કરી ? ૨૩ કેટલેા ટાઇમ વાતમાં ગધે ? ૨૪ કેટલીવાર દેવવંદન કર્યુ ?
૨૫ ગેાચરી લાવવામાં કેટલા ઢોષ લાગ્યા ?
૨૬ ગેાચરી વાપરવામાં કેટલા દોષ લાગ્યા ? ૨૭ ગેાચરી આપવા-લેવામાં કેટલી માયા કરી ? ૨૮ કેટલા દ્રવ્યના સક્ષેપ કર્યાં ?
૨૯ આહાર-પાણીની કેટલી ઉનાદરી કરી ? ૩૦ કેટલી વિગઈ ત્યાગ કરી?
૩૧ જરૂર વગરની કેટલી વિગય વાપરી ? ૩૨ દ્રવ્યાદિ-અભિગ્રહેા કયા લીધા ?
૩૫
૩૩ જરૂરી વિગઈ વાપરતાં કેટલા રાગ કર્યાં ? ૩૪ વિગઈ વાપરતાં વડીલેાની આજ્ઞા લીધી કે નહિ ? ૩૫ પાત્રામાં આવ્યા પછી ભક્તિ કરી કે નહિ ? આવી જાતની સદ્વિચારણાથી સાધુજીવન ઉચ્ચકૈાટિનું અને છે.