________________
૧૮૦
સાધુતાની જ્યાત
૩૯ (મેાજા' આદિ) પગરખાંના ઉપયોગ કરે તા. ૪૦ વિચાર–પૂર્વક, મધુર, ઘેાડુ', કામપુરતું, ગવ રહિત, તુચ્છકારરહિત, નિર્દોષ અને સ્વ-પરહિતકારી ભાષા ના આલે તા.
૪૧ સાવદ્ય-ભાષા ખેલે તા.
૪૨ વધારે માલ-મેલ કરે તા.
૪૩ ‘જ' કારના પ્રયાગપૂર્વક ખેલે તા
૪૪ કષાય કરે કે ઉદીર તા.
૪૫ કષાયની શાંતિ કર્યા વિના વાપરે કે રાતવાસી કષાય રાખે તા.
૪૬ મમભેદી, પુરૂષ, કર્કશ, અનિષ્ટા, નિષ્ઠુર વચના મેાલે તા. ૪૭ કચકચાટ, લડાઈ, ઝગડા, ટટા કરે તેા.અસભ્ય ભાષા કે અપશબ્દો મેલે તા.
૪૮ વડીલેાની અવહેલના કરે તા.
૪૯ ગચ્છ, સંઘ કે માંડલીની મર્યાદાનુ ઉલ્લુ ધન ક૨ે તા. ૫૦ અયેાગ્યને સૂત્રા ભણાવે કે અવિધિથી સારણા-વારણાદિ કરે તા.
૫૧ એસતાં કે ઉભા થતાં સંડાસા (સાંધા)એનું પ્રમાન ન કરે તા.
પર કોઈપણ ચીજને લેતાં-મૂકતાં પૂજવા-પ્રમા વાના ઉપયેાગ ન રાખે તેા. જેમ તેમ કાઇ પણ ચીજ લે–મુકે તા.