SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ અસદવતનની યાદી ૧૭૬ ૨૫ દિવસના પહેલા પહોરે સ્વાધ્યાયને બદલે વિકથા કરે તે. ૨૬ સ્વાધ્યાયાદિની શક્તિ ન હોય તે દિવસના પહેલા પહોરે નવકારમંત્રનું મરણ ન કરે તે. ૨૭ વ્યાખ્યાન ન સાંભળે તો અગર વાચનાદિ, રવાધ્યાય કે અર્થ–ગ્રહણ ન કરે તે. ૨૮ પ્રતિક્રમણ, વાચના કે સ્વાધ્યાય કરતાં, ચાલતાં કે ઉભા રહેતાં તેઉકાયની ઉજેહી પડતાં શરીરાદિને સંકોચ ન કરે તે. ૨૯ થઈ ગયેલ પાપની આલેચના કરી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત - ન લે તે. ૩૦ પહેલી કે બીજી પિરસમાં ફરવાની દૃષ્ટિએ ઉપાશ્રય બહાર જાય તે. ૩૧ ગૃહસ્થના ઘર પાસે અશુચિ કરે તે. ૩૨ રાત્રે ઠલે જાય તે. ૩૩ દિવસે જઈ ન રાખેલ (વગર પડિલેહેલી) ભૂમિએ રાત્રે ઠલ્લો-માગું પરઠ તે. ૩૪ પહેલા કે બીજા પહોરમાં સ્વાધ્યાયાદિ પડતા મૂકીને વિકથા, અનુપયોગી વાત કે આર્નાદિ-ધ્યાનને પિષક કથાઓ કરે કે ઉદીરે તે. ૩૫ ઉપાશ્રયમાંથી નિકળતાં “માણસ” ન બેલે તે. ૩૬ ઉપાશ્રયમાં પેસતાં “બિસિદી” ન બોલે તે. ૩૭ વારંવાર ઉપાશ્રયમાંથી બહાર જાય તે... ' ૩૮ ગુરુ-આજ્ઞાથી ગોચરી આદિ માટે વસતિમાંથી બહાર ગયા પછી રસ્તા વચ્ચે ગમે ત્યાં કથા-વિકથાતિ કરે તે
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy