________________
આલેચના દીપિકા ૨ વિકસેન્દ્રિય જીવને કિલામણા. ૩ કપડા, ઉત્તરટ્ટા આદિ ઉપર જીવ મર્યાના ડાઘ. ૪ બાંધેલી દેરી સાંજે છોડવી રહી જાય.
પૃથ્વીકાય ૫ સચિત્ત પૃથ્વી-માટી, ભીની રેતી કે ખારવાળી આદિ
જમીન ઉપર ચાલે, પગ આવે સંઘો થાય. ૬ ગામમાં પ્રવેશ કરતાંકે નિકળતાં તથા એક જાતની ભૂમિ
માંથી બીજી જાતની ભૂમિ ઉપર જતાં પગ પૂજવા રહી જાય. ૭ નદી કે પાણી એળગતા પગ ન પુંજે. ૮ સચિત્ત પાણી–અપકાય ઉપર પગ આવે કે સંઘો થાય
લઘુનીતિ, વડીનીતિ, ગોચરી, પાછું આદિ માટે જતાં આવતાં કે બારી-બારણું બંધ કરતાં કે ઉઘાડતાં Sજવાની જયણું ન રાખવી.
અપૂકાય ૧૦ વરસાદના છાંટ લાગે–ભીંજાઈ જવાય. ૧૧ પાને વહેળે, નહેર આદિ ઉતરે. ૧૨ વિહાર આદિમાં નદી ઉતરે. (પગલાંની ગણતરી નહિ
પણ ઉંડાણ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આવે છે.) અર્ધી જાંઘ જેટલું પાણી હોય તે સંઘટ્ટ કહેવાય. નાભિ-પ્રમાણુ પાણી હોય તે લેપ કહેવાય. નાભિથી વધારે પાણી હોય તે લેપ પરિ કહેવાય. જે પ્રકારની નદીમાં ઉતર્યા હોય તેનું નામ આચનામાં જણાવવું જોઈએ.
૧૨