SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ મહતવની હિતશિક્ષાઓ - પ્રતિક્રમણમાં સ્થાપનાચાર્યની વિનય-મર્યાદા બાબર જાળવવી. એક પ્રતિકમણમાં સ્થાપનાચાર્ય હાલી ન જાય. કેાઇની આડ ન પડે તેને પૂર્ણ ઉપગ રાખ. . છ આવશ્યકમાં વિશેષ કરીને ધ્યાન રાખવું. સહસા કદાચ થઈ જાય તે ઈરિયાવહિયા પડિક્કમવા. * રાઈ પ્રતિક્રમણમાં મંદ-સ્વરે અત્યંત ધીમા-શાંત સ્વરે સૂત્રે બેલવાં. * સકલતીર્થ કે તપચિતવણી કાઉસ્સગ વખતે હે ઝાંખથયું અજવાળું થાય તેનું ધ્યાન રાખવું. પડિલેહણ પડિલેહણ કરતાં પહેલાં આપણી તમામ ઉપધિ એકત્રિત કરી લેવી. * ચાલુ પડિલેહણમાં જરાક પણ આઘાપાછા થવું નહિ, થવું પડે તે જવાને ખૂબ જ ઉપયોગ રાખો. ત્રણ ડગલાથી વધુ જવાના અવસરે દંડાસણથી પૂજવાની જયશું કરવી. પડિલેહણ કરાતી દરેક ચીજને લેતાં-મૂકતાં દષ્ટિ પડિ. - લેહણ અને ઘા-દંડાસણ કે મુહપત્તીથી પ્રમાવાને ઉપગ રાખવે. છે અત્યંત નાની ચીજ અથવા પવિત્ર સંયમ કે જ્ઞાનના ઉપકરણે તથા દેરા-દોરી-દાંડી, ઘાને પાટે, પિથીની પટ્ટી વગેરેને મુહપત્તીથી પ્રમાર્જિવા,
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy