________________
૧૫૦
સાધુતાની જ્યોત સક્ઝાયમાં ઉત્કટિકાસન, છ આવશ્યકમાં યથાજાતમુદ્રા,
શ્રમણ-સૂત્ર બોલતાં વીરાસન અથવા તેની મુદ્રા
“fમ મંતે સાચરિચ-વાપ'માં અંજલિ મુદ્રાને તે ઉપગ રાખ. * પ્રતિક્રમણમાં પણ બીજાથી બોલાતા સૂત્રો મનમાં ધારવા
અવ્યક્ત પણે બોલવા. « પ્રતિક્રમણમાં સૂત્રે બોલતી વખતે મુહપત્તિને ઉપયોગ
બરાબર જાળવ. * ખમાસમણાની ૧૭ પ્રમાના, વાંદણાના ૨૫ આવશ્યક
જાળવવા ઉપગ રાખો. - પદ્ય રૂપ સૂત્રો તે તે ગાથા આદિ છંદની પદ્ધતિથી બોલવા
અને ગદ્યરૂપ સૂત્રો સંહિતાની પદ્ધતિથી બેલવાં. & એ ચરવળાની જેમ છેડા ભાગથી ન પકડવે, અર્થાત દેરીના ઉપરના ભાગે ન પકડ, પણ વચલી દેરી અને નીચલી દેરીના વચ્ચે પકડ, અને મુહપત્તિ અંગુઠાની
આગળના ભાગે એવા સાથે પકડવી. * પ્રતિક્રમણમાં આવતા દરેક આદેશ માગવા ઉપગ રાખ. * તે–તે બોલાતા સૂત્રે યથાશક્ય ઉપયોગની જાગૃતિ સાથે
શુદ્ધ ઉચ્ચાર–સંહિતાની જાળવણુ મુદ્રાની મર્યાદા આદિ સાથે બેલવાં. જ પ્રતિક્રમણમાં સંપૂર્ણ મૌન જાળવવું, તેમાં પણ છે આવ
શ્યકમાં તો ખાસ.