________________
સંયમપયોગી સોનેરી સૂચને ૨. પાણીના ઘડા પાડ્યાં–તરપણી વગેરે ઉઘાડા ન રાખવા. ૨૧ વાપરતાં એંઠા માંટે ન બેસવું. ૨૨ વાપરતાં પગ ઉભો રાખ નહિ. ૨૩ વાપરતાં ડાબે હાથ બગાડ નહિ. ૨૪ દાણા વેરવા, છાંટા પાડવા આદિ અજયણા ન કરવી. ૨૫ ચબ ચબ આદિ અવાજ ન થવા દે. ૨૬ કોઈ ચીજ વડીલને છંદના કર્યા વિના વાપરવી નહિ, ૨૭ કઈ ચીજ નાનાને નિમંત્રણ કર્યા વિના વાપરવી નહિ. ૨૮ દહેરાસરમાં દશ-ત્રિકનું યથાસંભવ પાલન કરવું. ૨૯ દહેરાસરમાં ઉપયોગ પૂર્વક મુદ્રાઓ સાચવવી. ૩૦ દહેરાસરમાં ચૈત્યવંદનના સૂત્રો, સ્તવન, સ્તુતિ વિગેરે પદ્ધ
તિસર બાલવા. ૩૧ દહેરાસરમાં થોડીકવાર અંતનિરીક્ષણ કરવું. ૩ર દહેરાસરમાં ડીવાર આત્મચિંતન કરવું. ૩૩ ભૂલને સ્વીકાર કરવો. ૪૪ ક્રોધની ક્ષમાપના કરવી. ૪૫ ગોચરીના દેષ સંબંધી જયણ રાખવી. ૪૬ આધક–શિક-નિત્યપિંઠ-સંસ્તવપિંડ આદિ મહત્વનો
કેઈ દેષ લગાડવો નહિ. ૪૭ –મુહપત્તી શરીરથી અળગા રાખવા. ૪૮ એથે-મુહપત્તિ ચાલપટ્ટો ઉલ્લંઘચ્યા.