________________
પરમાત્માના શાસનની આજ્ઞાને વફાદાર રહેવા માટે સંચમી-આત્માએ માટે
જરૂરી હિતકર સૂચના
(જિનશાસનના આરાધક આત્માર્થી એક સયમી મહા સુતિની અતરંગ ખાસ સ્વાધ્યાય-પેાથીમાંથી મુમુક્ષુઓના હિતાર્થે આ ખાખતા રજુ કરી છે. )
—સંપાદક ૧ આગમિક સ્વાધ્યાય કરવા-કરાવવા વૃત્તિને કેન્દ્રિત કરવાનું નિર્ધારું છું. આચ્છવ-મહેાચ્છવની પ્રવૃત્તિ ગૌણુ રાખી લેાકેામાં ધર્મ પ્રેમ-ધર્મક્રિયા સાથે આજ્ઞાનું બહુમાન અને ગીતા-પુરુષાની પર પરાને અનુસરતી ઈચ્છા – પૂર્વક સયમી તરીકેના જીવનના આગ્રહ વધુ રાખવા.
૨ શુદ્ધ શાસ્ત્રીય સચમ-જીવન કાયમી જયણાવાળુ, આરભ સમાર ભના કરાવણુ આદિ દોષ રહિત જીવવા માટે સતત ઉપયેગ રાખવા. સાથેના સાધુએ સંચમી મર્યાદાશીલ અને અજયણા-અસદારંભની શૂન્યતાવાળા અને તેવી વિશિષ્ટ જીવનચર્યાવાળા અને તેના સતત ઉપયાગ રાખવા ૩ દરેક સાધુને દશવૈકાલિક એઘનિયુક્તિ, ધમ સ ંગ્રહ ભાગ ૨, યતિદિનચર્યા, પાઁચવસ્તુ, ઉત્તરાધ્યયન (અમુકઅધ્યયના), મુક્તિના પથે' ને ચારિત્ર વિભાગ આટલુ ચેાક્કસપણે વંચાવી દેવું.
46
૪ ગેાચરીની અનેષણા સંબંધી ખૂબ જ ઉપયાગ રાખવા. પ કારણ વિના કે નજીવા કારણે આધાકમ–નિત્યપિંડ કે