________________
" મને છે. જે માત્ર માત-પિતાદિની સેવા કરે પણ પત્ની પુરાદિને સંભાળે નહિ અને તેઓની ચિંતા કરે નહિ તે તેની એક બીજું એધુરી રહે છે, તેમ જે માત્ર પત્ની-પુત્રાદિની ચિંતા કરે માતા-પિતાદિની સેવા-વિનયાદિ ન કરે, તે પણ એક બાજુ અધુરી રહે છે. એમ જે એક રાજા પ્રજાને જ સંભાળે, માતા-પિતા કે ધર્મગુર્વાદિ ઉપકારીઓની સેવા ન કરે અથવા માતા-પિતા કે ધર્મગુર્નાદિની સેવા કરે અને પ્રજાનું રક્ષણ કરવાનું છોડી દે, તે તે પણ રાજ્યધર્મને ચૂકે છે. જે એક પત્ની પણ માત્ર પુત્રાદિનું રક્ષણ કરે, પતિ વગેરેની સેવા ન કરે; અથવા પતિ વગેરે વડિલની સેવા કરે પણ પુત્રાદિનું રક્ષણ ન કરે, તે તે પિતાના સ્ત્રીધર્મને ચૂકે છે. જે એક ગુરુ પણું શિખ્યાદિની રક્ષા છોડીને કેવળ ગુર્વાદિની સેવા કરે, કે દેવ-ગુર્વાદિ વડિલોની સેવા છોડીને કેવળ શિષ્યોને સંભાળે, તે તે પણ પિતાને ધમ ચૂકે છે.
એ રીતે સુમન ! માનવજીવનને પિતાથી નીચેની કક્ષાના
ની રક્ષા અને વિશિષ્ટ પુષ્પવતની સેવા કરીને જ કૃતાર્થ કરી શકાય છે.
મુમન ! આ દેશમાં પ્રાપ્ત થતા આર્યકુળના આચારોમાં પૂર્વ બંધ અશુભ કમેને ખાવવાની અને વિશિષ્ટ પુય ઉપાર્જન કરાવવાની વ્યવસ્થા છે, તેમજ એ આચારો સૌ પિતાના કર્માનુસાર યથાયોગ્ય પામી શકે એ માટે તેમાં વર્ણવ્યવસ્થા છે. તે તે વર્ષમાં જન્મ પામીને પણ જીવ પિતાનાં શુભાશુભ ઉદયમાં આવેલાં કમેને અનુસરતું જીવન જીવી આત્માને વિકાસ સાધી