________________
૫૭
અને તેના પરિવારનું બળ ક્ષીણ કરી નાખ્યું અને તેથી હત–પ્રહત થએલ મેહનું સૈન્ય અકિંચિકર બન્યું. ત્યારે સિંહરથમુનિએ ઘણે કાળ દેશદેશ વિચરીને, ઘણું ભવ્ય જીવોને મેહની પ્રપ ચી નાગચૂડમાંથી છેડાવીને, કેટલાકને સમકાતિ તે કેટલાકને દેશવિરતિધર બનાવ્યા અને કેટલાકને સર્વવિરતિ આપી પિતાના શિખ્યો બનાવ્યા. એથી પુર્યોદય વધી જતાં, પિતાને અંત સમય નજીક જાણુને, તે સિંહરમુનિ દ્રવ્ય-ભાવ સંલેખનાપૂર્વક પાદપોપગમન અનશન સાધીને, સમાધાપૂર્વક કાળધર્મ પામી, મહાશુક વિમાનમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળા ઈન્દ્રના સામાનિક મહદ્ધિકદેવ થયા. ત્યાં પણ તીર્થકરોનાં કલ્યાણક ઉજવવાં, સમવસરણની રચના, નંદીશ્વરદ્વીપ ઉપર અ૬ઈ મહોત્સવ વગેરેથી પદયને અતિ પિષીને દિવ્ય પણ ભેગોને વૈરાગ્યથી ભેળવીને, આયુષ્ય પૂર્ણ થતાં, પૂર્વ વિદેહમાં કમલાકર નગરમાં શ્રી ચંદ્રરાજાની કમલા નામે પટ્ટરાણીની કુખે ભાનુ નામે પુત્ર થયા. ત્યાં જન્મથી જ સદાગમ, સાધ, સમ્યક્ત્વ વગેરેનો સાથ મળવાથી, ધર્માનુષ્ઠાનમાં રક્ત બની-પુણ્યદયની વૃદ્ધિ કરી દીક્ષા સ્વીકારી અને ઘણે કાળ દીક્ષાને પાળીને, પૂર્વની જેમ મોહનું બળ અતિ ક્ષીણ થતાં અનશન દ્વારા સમાધિમરણને પામીને નવમા શૈવેયકમાં ઉત્પન્ન થયા. ત્યાં પણ એકત્રીશ સાગામ સુધી દિવ્ય સુખને ભેગવીને પૂર્વ વિદેહમાં રાજપુત્ર થયા. ત્યાં પણ