________________
૨૪. અનિર્વનમવત્ । પ્રશ્ન-૨ ગુજરાતીનું સંસ્કૃત કરો. ૧. સરોવરનું પાણી સુકાયું. ૨. સેનાપતિ લશ્કરને રણભૂમિ ઉ૫૨ લઈ ગયો.
૩. કૃષ્ણે પગ ધોયા.
૪. યોદ્ધે શત્રુથી નારીઓનું રક્ષણ કર્યું. ૫. કાચબો હળવે હળવે ચાલ્યો. ૬. રામને (બે) મિત્રોએ સંભાર્યો. ૭. (તું) રામની ચાલ વડે ખુશ થયો. ૮. (અમે બેએ) ઋષિઓને શાંત કર્યા. ૯. પરમેશ્વરે પૃથ્વી સરજી. ૧૦. બે માણસ વાડીમાં પેઠા. ૧૧. (મેં) હરિને નિંદ્યો. ૧૨. (તમે બે) વનમાં રહ્યા. ૧૩. સંઘ (એક) શહેરથી (બીજે) શહેર
ભટક્યો.
૧૪. (મેં) પુસ્તક પ્રસિદ્ધ કર્યું.
૨૫. રૃપમ્ય પુરતોઋત્યમવર્‰: ।
૧૫. (તમે બે) હિરની વાડીમાંથી ફળો હરી ગયા.
૧૬. (તમે) રામને વાત કહી. ૧૭. (બે) વાઘ કોઢ તરફ દોડ્યા. ૧૮. ત્યારે આબાદીની આશા વગર (હું) જીવ્યો.
૧૯. (અમે બેએ) ભોજનને માટે ચોખા રાંધ્યા.
| ૨૦. રાણીએ રાજાની સભામાં ગાયું. ૨૧. અનાજની મૂઠીઓ વડે (તે) હરણને ખવડાવતી હતી.
૨૨. (તે) તારી સ્ત્રીને કારણ વિના તજી. ૨૩. (તમે બેએ) કારણ વિના ગામ બાળ્યું.
(તે) ઝાડના શિખર ઉપરથી પડ્યો અને નાશ પામ્યો.
ૐ સુબોધ સંસ્કૃતમાર્ગોપદેશિકા ૦ ૬૮
૨૪.
૨૫. બાળક હર્ષને લીધે નાચ્યું.
ધર્મક્ષય: શેષઃ ।- ક્રોધ ધર્મનો નાશક છે.
***
**
* ધર્મે દીના: પશુમિ: સમાન:। - ધર્મહીન નર પશુ તુલ્ય છે. *
HO પાઠ - ૧૬