________________
જાનીપજતરા થર વરસી રહી છે
હારી ગુરૂદેવી
'જેમણે શીલ્પી બની અનેક સાધુઓને ઘડયા. 'જેમણે જિનશાસનને વિશાળ 'સાધુ સમુદાયની ભેટ ધરી. 'જેમણે વિપુલ કર્મ સાહિત્યનું નવનિર્માણ કર્યું. 'જેમણે ઉત્કૃષ્ટ નિર્મળ સંયમ પાળ્યું.
૧ સિદ્ધાન્તમહોદધિ સ્વ.૫.પૂ.આ.ભ.
શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ
' જેમનો વૈરાગ્ય ઉત્કૃષ્ટ કક્ષાનો હોવાથી “વૈરાગ્ય વારિધિ' નું બીરૂદ અપાયું. 'જેમનું અપાર વાત્સલ્ય સર્વેને માટે વશીકરણ મંત્ર છે. 'જેમનો સદાય એક જ વ્યવસાય 'છે: પઠન-પાઠન (સ્વાધ્યાય). 'જેઓ સુવિશુદ્ધ ચારિત્રનું પાલના કરીને આશ્રિતોને અજોડ આલંબન આપી રહ્યા છે.
વૈરાગ્ય વારિધિ પ.પૂ.આ.ભા શ્રી કુલચન્દ્રસૂરીશ્વરજી મહારાજ