________________
૧૫. ચંદ્રનું બિંબ મહિનાના શુક્લપક્ષમાં | ૨૦. ઘણું કરીને માણસ ધનને માટે યત્ન
વધે છે.
કરે છે.
૧૬. પાપી મિત્રોની પણ શંકા આણે છે. ૧૭. ઝાડ ફળોના દેખાવથી શોભે છે. ૧૮. પાપમાંથી આધ્યાત્મિક નાશ ઉત્પન્ન | થાય છે.
૧૯. (તે) રત્નો શોધે છે.
अतिपरिचयादवज्ञा ।
| ૨૧. ભક્તને ઈશ્વરની પૂજા ગમે છે. ૨૨. (હું) દંડના ભયથી ધ્રૂજું છું. ૨૩. (હું) આચાર્ય પાસેથી ધર્મ શીખું છું. ૨૪. કવિ રાજાને વખાણે છે. ૨૫. (હું) શત્રુઓના બાણોથી મરું છું.
અતિપરિચયથી અવજ્ઞા થાય છે.
અસ્થિર નીવિત નોજ । - જગતમાં જીવન અસ્થિર છે.
અસ્થિરા: પુત્રવાાજી – પુત્ર અને કલત્ર અસ્થિર છે.
અસ્થિરે ધનયૌવને । – ધન અને યૌવન અસ્થિર છે.
વ્હાલક્ષ્ય ટિના ગતિઃ । - કાળની ગતિ વિચિત્ર છે.
. સુબોધ સંસ્કૃતમાર્ગોપદેશિકા ૪૫ પાઠ - ૧૦ )