________________
પ્રશ્ન - ૨ ગુજરાતીનું સંસ્કૃત કરો. (તું) પોષે છે.
૧.
૨. (હું) નાચું છું. ૩. (તમે) લોભ કરો છો.
૪. (તું) ઈચ્છે છે. ૫. (તું) કનડે છે.
૬. (અમે) બોલાવીએ છીએ.
૭. (તેઓ) સંતોષ પામે છે.
૮. (તમે) જાઓ છો.
૯. (હું) ઈચ્છું છું.
૧૦. (તમે) બાળો છો.
૧૧. (તે) ઘસાઈ જાય છે.
૧૨. (તે) તોલે છે.
૧૩. (તમે) ગોઠવો છે.
૧૪. (હું) સંભારું છું. ૧૫. (અમે) હરી જઈએ છીએ.
૧૬. (તું) અડકે છે.
૧૭. (તમે બે) જાઓ છો.
૧૮. (આપણે બે) છીએ.
૧૯. (હું) પેસું છું.
૨૦. (અમે બે) રાંધીએ છીએ.
૨૧. (તે) પેસે છે. ૨૨.(હું) પૂજું છું. ૨૩. (તે) ઊગે છે.
૨૪. (તે) ઘેલો થાય છે.
૨૫.(હું) જીતું છું.
૨૬. (તું) થાકે છે.
૨૭. (અમે બે) પીએ છીએ.
એકવચન
मि
सि
ति
૨૮. (તેઓ) ધુએ છે.
૨૯. (તું) કહે છે.
૩૦. (તેઓ) ચોરે છે.
૩૧.(તે) જાહેર કરે છે.
૩૨. (તેઓ બે) વસે છે.
૩૩. (તમે) કહો છો.
૩૪. (તેઓ) ઝંખે છે.
૩૫. (તે) ચોરે છે.
૩૬. (તું) ખુશ કરે છે.
૩૭. (તેઓ) મારે છે.
૩૮. (તમે) પૂછો છો.
સારાંશ તથા સવાલ
વર્તમાનકાળ : પરમૈપદ
પુરુષ ૧
પુરુષ ૨
પુરુષ ૩
ૐ સુબોધ સંસ્કૃતમાર્ગોપદેશિકા ( ૧૪
દ્વિવચન
वस्
थस्
तस्
બહુવચન
मस्
थ
अन्ति
10 પાઠ - ૪