________________
૫. (તેઓ) બાળે છે. ૬. (તેઓ) પીડે છે. ૭. (અમે) જઈએ છીએ. ૮. (તમે) દોરો છો. ૯. (અમે) રહીએ છીએ. ૧૦. (અમે) છીએ. ૧૧. (અમે) જીવીએ છીએ. ૧૨. (તમે) જીવો છો. ૧૩. (તેઓ) પોષે છે. ૧૪. (તેઓ) નાચે છે. ૧૫. (અમે) લોભ કરીએ છીએ. ૧૬. (અમે) જીતીએ છીએ.' ૧૭. (તેઓ) જુએ છે. ૧૮. (અમે) પીએ છીએ.
૧૯. (તેઓ) વહે છે. ૨૦. (તમે) ફેકો છો. ૨૧. (અમે) સંતોષ પામીએ છીએ. ૨૨. (તમે) આળોટો છો. ૨૩. (અમે) નાશ પામીએ છીએ. ૨૪. (તમે) ઘેલા થાઓ છો. ૨૫. (તેઓ) અડકે છે. ૨૬. (તમે) હરી જાઓ છો. ૨૭. (અમે) ફેંકીએ છીએ. ૨૮. (તમે) યજ્ઞ કરો છો. ૨૯. (અમે) સંભારીએ છીએ. ૩૦. (તેઓ) ભેટે છે. ૩૧. (તેઓ) સુકાય છે. ૩૨. (તમે) છાંટો છો.
米米米米米米米米米米米米米米米米米******* આ વિદ્યા માનચોપદતા - આળસ વિદ્યાનો નાશ કરે છે. આ
※※※※※※※※※※※※※※※※※※※※※※※※ વિદ્યથા મમરા ક્ષમા - ક્ષમા વિદ્યાનું ભૂષણ છે.
વિદ્યાસમો વ - વિદ્યા સમાન કોઈ ભાઈ નથી. આ ※※※※※※※※※※※※※※※※※※※※※※※禁
હહ સુબોધ સંસ્કૃતમાપદેશિકા દશ ૧૦
હ969696પાઠ - ૨હ