________________
બહુવચન
પ્રત્યય ઃ પુરુષ ૧ - મસ્‚ પુરુષ ૨ - થ, પુરુષ ૩ - અન્તિ
ભૂમિકા
૧.
૧.
૨.
૩.
પાઠ-૨
ક્રિયાપદ
વર્તમાનકાળ : પરમૈપદ
૪.
સંસ્કૃત ભાષામાં દ્વિત્વ (બે – પણું) દર્શાવવું હોય તો દ્વિવચન વાપરવામાં આવે છે.આ દ્વિવચન નવા વિદ્યાર્થીઓને કેવળ નવતર હોવાથી ત્રીજા પાઠમાં આપ્યું છે. ખરો અનુક્રમ એકવચન, દ્વિવચન અને બહુવચન એવો છે.
નિયમો
દ્વિવચનના તથા બહુવચનના પુરુષબોધક પ્રત્યયોની પહેલાં અસ્ (ગ.૨) ધાતુમાંના પહેલા ઞ નો લોપ થાય છે.
દા.ત. સ્વઃ મા
(A) પુરુષબોધક પ્રત્યય લગાડતા પહેલા ચોથા ગણના ધાતુને ય અને છઠ્ઠા ગણના ધાતુને અ લગાડવો.
દા.ત. તુ = તૃપ્ + ય+ ત્તિ = તુતિ । (ગ. ૪)
મૃત્ = મૃત્ + અ + ત્તિ = સૃનતિ । (ગ. ૬)
(B) ચોથા અને છઠ્ઠા ગણમાં પહેલા ગણની જેમ ધાતુના સ્વરનો ગુણ થતો નથી.
દા.ત. નૃત્ = નૃત્યતિ । (ગ. ૪), વિશ્ = વિતિ । (ગ. ૬)
પદાંતે મ્ હોયતો એનો વિસર્ગ થાય છે, તેમજ પદાંત ર્ નો અઘોષ વ્યંજનની પહેલાં, અગર કશુંય ન આવે તો વિસર્ગ થાય છે.
દા.ત. વ ્ + અ + મસ્ = વામઃ ।
પુનર્ + પુનર્ = પુનઃ પુનઃ ।
–
ઞ થી શરૂ થતા પ્રત્યયો પૂર્વે અંગના અન્ય ૐ નો લોપ થાય છે. દા.ત. વોક્ + અ + અન્ત = વોલ્વ્ + અન્તિ = ત્રોત્તિ ।
. સુબોધ સંસ્કૃતમાર્ગોપદેશિકા ( ૮
પાઠ-૨)