________________
સિદ્ધિ સંસ્કૃતની /
પ્રસ્તાવના
વાત,
sky diving (સ્કાય ડાઈવીંગ)ની હોય, scuba diving (સ્કૂબા ડાઈવીંગ)ની હોય, swimming (સ્વીમીંગ)ની હોય, surfing (સર્કીગ)ની હોય, skating (સ્કેટીંગ)ની હોય, skate boarding (સ્કેટ બોર્ડીંગ)ની હોય, sledging (સ્લેજીંગ)ની હોય, snow boarding (નો બોડીંગ)ની હોય કે Sking (સ્કીઇંગ)ની હોય.
Practice દરેક વાતમાં દરેક માણસને Perfect બનાવે છે. તો sanskrit માં કેમ નહીં? ચાલો! જાતે અનુભવ કરીએ. પણ, હા ! તેના માટેની એક શરત છે -
સંસ્કૃત Perfect કરવું હોય તો આના પછીના પાના તમે ન વાંચતા, જરૂર પડે ભલે તમારા અધ્યાપક વાંચે.
આજના માનવીએ પ્રેક્ટિસના બળે જાત-જાતની સિદ્ધિ મેળવી છે. આપણે તો બસ આ Practice બુકના માધ્યમે થતી સંસ્કૃતની સિદ્ધિ ખરેખર સિદ્ધોની સિદ્ધિને મેળવી આપે એ જ પ્રાર્થીએ પરમાત્માને.
શ્રીભુવનભાનુસૂરિ જન્મશતાબ્દી વર્ષ વિ.સં. ૨૦૬૭ શાંબ - પ્રધુમ્ન મુક્તિગમન દિન ફાગણ સુદ-૧૩ જાગનાથ સંઘ, રાજકોટ
ગુરુપાદપઘસઘનિવાસી પંન્યાસ યશોવિજ્ય
(પ્રથમ આવૃત્તિમાંથી સાભાર)