________________
(3) ખૂટતી વિગતો પૂરો
નં. | ગુજરાતી અર્થ
1
2
3
4
ક્ષમા અને દયા
5
પુણ્ય અને પાપ
6
પાણી અને દૂધ
7
ગરીબ અને ધનવાન
8
ભરત અને બાહુબલિ
9
ક્રોધ, માન, માયા અને લોભ 10 | મિથ્યાત્વ અને અવિરતિ
અગ્નિ અને પવન
દિવસ અને રાત
વિનય અને વિદ્યા
-
:
વિગ્રહ
સરલ સંસ્કૃતમ્ - ૪
સમાસ
मूलोत्तरगुणाः सर्वे, सर्वा चेयं बहिष्क्रिया मुनीनां श्रावकाणां च, ध्यानयोगार्थमीरिताः ॥
[ઉપમિતિભવપ્રપંચાકથા
સાધુઓના અને શ્રાવકોના તમામ મૂલગુણ, ઉત્તરગુણ તથા તમામ પૂજા-પડિલેહણાદિ બાહ્યક્રિયાઓ પરમાત્માએ ધ્યાનયોગની પ્રાપ્તિ માટે ગમો-અણગમો, આઘાત-પ્રત્યાઘાત આદિ દ્વંદ્વોથી મુક્ત, શાંત, ચિદાનંદપૂર્ણ ચિત્તવૃત્તિની સિદ્ધિ માટે બતાવી છે...
કયો સમાસ ?
૭ ૮૯.
પાઠ-૧/૨૭