________________
[1] સંસ્કૃતિનું ગુજરાતી :1. ભગવાને ક્રોધને દૂર કરી નાંખ્યો, માનને દૂર કરી નાંખ્યું, માયાને દૂર કરી
નાખી, લોભને દૂર કરી નાંખ્યો, પ્રમાદને દૂર કરી નાંખ્યો, અસત્યને દૂર કરી
નાંખ્યું =િ આ બધી વસ્તુઓ છોડી દીધી] અને તેથી કેવલજ્ઞાન મેળવ્યું. 2. સાધુ ભગવંતને પોતે જાતે રાંધવું યોગ્ય નથી અને પોતાના માટે રાંધેલું
લેવાને પણ કલ્પતું નથી તે યોગ્ય નથી. ગૃહસ્થો દ્વારા પોતાના માટે જે
રંધાયુ હોય તે જ સાધુ ભગવંતે લેવું જોઈએ. 3. પાથરેલી શેત્રુંજી ઉપર સાધુઓ જીવ હિંસાની શંકાથી ચાલતા નથી. 4. ભગવાનમાં ભિગવાનના ધ્યાનમાં લીન થયેલો તે પોતાની માતાને
પણ ઓળખવાને શક્તિમાન નથી. [માતાને ઓળખી પણ નથી શકતો.] 5. જે જીવોને ફાડે છે, કાપે છે તે પોતાની જાતને પાપોથી ભરી દે છે.
ધિક્કાર હો તેને ! 6. હમણાં શરીર અડધી ઉંમરે કે નાની ઉંમરે જ ગળી જાય છે અને ઘરડું
થઈ જાય છે. આ બધો પણ દુકાનના ખોરાકનો દુગ્ધભાવ છે – એ પ્રમાણે નિશ્ચિત થાય છે. આથી તું સ્વાદિષ્ટ પણ દુકાનના ખોરાકને
છોડી દે. [હોટલનું ખાવાનું છોડી દે.] 7. મેં ઘરે આવેલા બધાંને ખુશ કર્યા, અત્યારે પણ ખુશ કરું છું અને તેથી
[બસ, મારી એક જ ઈચ્છા છે કે] મારું દય આનંદથી ભરાઈ જાઓ ! 8. વિચારીને બોલવું જોઈએ, જે કારણે સજ્જનો બોલીને ફરતા નથી. 9. જેમ લોકો છાશને મથીને માખણ મેળવે છે તેવી રીતે જ સાધુ ભગવંતો
શાસ્ત્રનું મંથન કરીને (શાસ્ત્રોને મથીને) તત્ત્વને ગ્રહણ કરે છે. [2] ગુજરાતીનું સંસ્કૃત :1. मां प्लुष्णन् मम श्वशुरः वस्तुतः प्लोषितव्यानि मत्कर्माणि प्लुषित्वा
मां मोक्षं प्रहिणोति इति गजसुकुमालमुनिः अमन्त्रयत / व्यमृशत् । 2. जीवने प्रविशन्ति पापानि त्वं स्तभान, अन्यथा नरके असुराः त्वां
ફૂપીયુ: | 3. વં સત્યં વૃષ્ય 4. ધનં ત્યા, ધર્મ વૃદ્ધિ, તિથીન પ્રીદિ . 5. जहनुकुमारः अष्टापदपरिखां यदा अद्भिः पृणाति तदा क्रुद्धः नागराड्
जनुकुमारमप्लुष्णात् । છે સરલ સંસ્કૃતમ્ - ૩ • ૮૧ ૦
( પાઠ-૨/૭9