________________
કહાની ..
[1] સંસ્કૃતનું ગુજરાતી - 1. જેમ રાત્રે તારાઓમાં શ્રેષ્ઠ ચંદ્ર શોભે છે તેવી જ રીતે પૃથ્વી ઉપર
માણસોમાં શ્રેષ્ઠ ભગવાન મહાવીર શોભે છે. 2. ગુરુના વિનય વિના મોક્ષ નથી જ થતો. 3. જેમ વૃક્ષ ઉપરથી પાંદડા પડે છે તેમ તેની આંખમાંથી આંસુઓ પડે છે. 4. પૃથ્વી ઉપર સૂર્ય વિના પ્રકાશ નથી આવતો. 5. પુરુષાર્થ વિના સફળતા કયાંથી? 6. દયા વિના ખરેખર ધર્મ સંભવિત નથી. 7. અભવ્યોને ઉપદેશ આપવાથી સર્યું ! કારણ કે તેઓ કંઈ પણ સારી
રીતે આચરતા નથી. 8. બાળક પિતાની સાથે જ જાય છે, નહીં કે પિતાજી વિના. કારણ કે
બાળકને પિતાજી ઉપર અત્યંત સ્નેહ છે. 9. ગુરુ હંમેશા શિષ્યનું હિત જ ઈચ્છે છે. આથી ગુરુના વિનયથી શિષ્યો
તાત્કાલિક મોક્ષને મેળવે છે. તેથી વિનય ગુણોમાં શ્રેષ્ઠ છે. [2] ગુજરાતીનું સંસ્કૃત -
1. મહિનાથાય નિનાય નમ: 2. સ્વતિ / મદ્ર વિશ્વાય સર્વશ્ના 3. पङ्कात् कीटका अपि जायन्ते, किन्तु जनाः कमलमेव पङ्कजं कथयन्ति
न तु कीटकान् । साधूनां चौरात् / तस्कराद् व्याघ्रात् सङ्कटेभ्यो वा न भयं विद्यते
किन्तु दोषेभ्यो भयं विद्यते । 5. नेत्रेण काणः पादेन खञ्जः जनोऽपि यदि भव्यो भवति तदा मोक्षं
लभते किन्तु अभव्यो न कदापि मोक्षं विन्दते । 6. कुलेषु यथाऽऽदिनाथस्य जिनस्य कुलं श्रेष्ठमस्ति, पुष्पेषु पङ्कजं
श्रेष्ठमस्ति तथा तीर्थेषु शत्रुञ्जयो गिरिः श्रेष्ठोऽस्ति, शत्रुञ्जयेण
समः नाऽस्ति कोऽपि तीर्थः पृथ्व्याम् । સરલ સંસ્કૃતમ્ - ૩ - ૨૬ ૦
ઉપાઠ-૧/૧8