________________
htt
99
મા સરસ્વતી !
ન તો તારી પાસે કાવ્યરચનાની શક્તિ માંગુ છું કે વાદમાં અપરાજ્તિ રહેવાની શક્તિ માંગું છું.
500
મારે આજે તો એટલું જ માંગવું છે
મા ! તારું વાત્સલ્ય સદા માટે આ બાળક ઉપર વહેતું રાખજે ! બસ ! મારા માટે આટલું જ પર્યાપ્ત છે.
મા ! મને તારા વહાલનું વહાલ છે. વહાલ ઉપર વહાલ છે.