________________
86--23
[1] સંસ્કૃતનું ગુજરાતી :
1. અભયકુમારે આર્દ્રકુમારને ભેટણામાં ઋષભદેવ પરમાત્માની પ્રતિમા મોકલી.
2. રાજાએ નૈમિત્તિકોને સ્વપ્નનું ફળ પૂછ્યું. નૈમિત્તિકોએ તેના ઉત્તમ ફળો વર્ણવ્યા.
3. આશ્ચર્યચકિત થઈ ગયેલા તેણે તેવું બધું જોયું.
4. ક્યારેક ઈન્દ્રે ભગવાનની અદ્ભુત, અજોડ સાધનાનું વર્ણન કર્યુ. પણ, સંગમે તેનો સ્વીકાર ન કર્યો અને પરીક્ષા લેવાને આવ્યો.
5. આર્યખપુટાચાર્યનો પ્રભાવ જોઈ આશ્ચર્યચકિત થયેલા બધાં વડે આચાર્ય મહારાજ સ્તવના કરાયા.
6. દેવોએ ભગવાનની દેશનાના સમયે દુંદુભીઓ વગાડી. [અહીં તાડયામાસુ: નો અર્થ ‘વગાડી’ એવો થાય.]
7.
પણછ ચઢાવેલ ધનુષ્યવાળા તેને જોઈ હાથી પણ ભાગી ગયો.
8. પંડિતોની સાથે સંગતિ, પંડિતોની સાથે વાતચીત અને પંડિતોની સાથે મિત્રતા કરનાર સીદાતો નથી.
9. બધાં જીવો જાણે છે કે પાપ એ દુઃખનું કારણ છે. તો પણ સુખનાશક એવા પાપને તે જીવો છોડતા નથી.
[2] ગુજરાતીનું સંસ્કૃત
:
1. संप्रतिराजा पूर्वभवे दुष्काले अतीव ददरिद्रौ / दरिद्राञ्चकार ।
2. तथापि दीक्षां गृहीत्वा एकमेव दिनं पालयित्वा संयमप्रभावाद् अन्यजन्मनि राजा बभूव ।
3. ऋषभदेवप्रभोः दीक्षानन्तरं भरतबाहुबलिसेने युद्धार्थं सज्जे बभूवतुः । 4. અને વતું મરતબાહુબલી વ્ યુયુધાતે ।
5. तस्मिन् बाहुबलिः भरतं जिगाय । तदा क्रुद्धः भरतः चक्ररत्नं
વિક્ષેપ ।
સરલ સંસ્કૃતમ્ - ૩
(પાઠ-૨/૨૪
૭ ૧૨૮ ૦