________________
[1] સંસ્કૃતનું ગુજરાતી :
1. તે કીર્તિને સ્વચ્છ કરે છે, દુશ્મનોના માથા કાપી નાંખે છે, ઘણાં બધાં પૈસા દાનમાં આપે છે [અને] યાચકોની ગરીબાઈને કાપે છે.
ક્યાંય પણ, ન આપેલું તણખલું પણ ન લેવું જોઈએ.
જે થોડું વાપરે[ખાય] છે તે ખરેખર બહુ વાપરે[ખાય] છે.
જે માણસ અમૃત જેવું સમ્યજ્ઞાન અપાત્રને આપે, તે સજ્જનો વચ્ચે હાસ્યાસ્પદ થાય અને અનર્થોનું સ્થાન થાય.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
ગુરુવર્યોને પણ હણીને, નાનાઓને ઠગીને જે રાજ્ય ગ્રહણ કરાય છે તે વિશાળ પણ રાજ્ય મને ન હો !
સજ્જનોના અલંકાર શું છે ? શીલ = સદાચાર છે. સોનાથી બનાવેલા નહીં.
તારો નોકર છું, દાસ છું, સેવક છું, ચાકર છું. ‘હા' એ પ્રમાણે હે નાથ ! તું સ્વીકારી લે. [બસ !] તે પછી હું નહીં બોલું !
બ્રાહ્મણ કે બ્રાહ્મણ સિવાયના જે કોઈ પણ નિર્ધન અને અશક્ત હોય તેને તમે ધન આપો.
ઈન્દ્રિયોનો અસંયમ આપત્તિઓનો માર્ગ કહેવાયેલો છે અને ઈન્દ્રિયોનો સંયમ તે સંપત્તિઓનો માર્ગ છે. જે ઈષ્ટ હોય તે માર્ગે જાઓ ! [= જેનાથી ઈચ્છિત સરતું હોય તે માર્ગ દ્વારા જવાઓ.]
[2] ગુજરાતીનું સંસ્કૃત :
1. अहं मृत्योर्न बिभेमि यतः अमृतोपमानि जिनवचनानि मया आचामितानि ।
मुष्णन्तः असत्यं ब्रुवन्तश्च न जिह्रियति ।
2.
3. તપોવૌ ર્માષ્ઠાનિ ત્વ ગુરુધિ ।
4.
ते हिंसाम् अजहुः ।
5.
यथा हंसः क्षीरान्नीरं वेवेक्ति तथा सम्यग्दृष्टिः वपुषः आत्मानं वेवेक्ति ।
6. શત્રુક્ષેનયા વિષ્ટ: મારવાતરાના 7 ધૈર્યમ્ અનહાત્ ।
સરલ સંસ્કૃતમ્ - ૩
૭ ૧૦૫ ૭
પાઠ-૨/૧૫