SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ વાર્ષિક ૫ ૧ સં ગ હ પદ આઠમું | ( રાગ-આશાવરી તથા ગેડી) અબધુ નિરપેક્ષ વીરલા કેઈ, દેખ્યા જગ સહુ જોઈ અ. સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપ ન હાઈ અવિનાશીકે ઘરકી બાતાં, જાનેગે નર સોઈ. અ. ૧ રય-રંકમેં ભેદ ન જાને, કનક ઉપલ સમ લેખે; નારી નાગણકે નહીં પરિચય, તે શિવમંદિર દેખે. અ૦ ૨ નિંદા સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષ શોક નવિ આણે. તે જગમેં જોગીસર પૂરા, નિત્ય ચઢતે ગુણઠાણે. અ૦ ૩ ચંદ્ર સમાન સૌમ્યતા જાકી, સાયર જેમ ગંભીરા, અપ્રમત્ત ભારંડપરે નિત્ય, સુરગિરિસમ શુચિધીરા. અ. ૪ પંકજ નામ ધરાય પંકહ્યું, રહત કમળ જિમ ન્યારા; ચિદાનંદ ઈશ્યા જન ઉત્તમ, સે સાહિબકા પ્યારા. અ૦ ૫ પદ નવમું. ( રાગ-ટાડી) કથણી કથે સહુ કેઈ રહણ અતિ દુર્લભ હોઈ આ૦ શુક રામકે નામ વખાણે, નવિ પરમારથ તસ જાણે યા વિધ ભણી વેદ સુણાવે, પણ અકળ કળા નવિ પાવે. ૧ ષટસ્વિંશ પ્રકાર રસોઈ, મુખ ગણતાં તૃપ્તિ ન હાઈ શિશુ નામ નહીં તસ લેવે, રસ સ્વાદત સુખ અતિ લેવે. ૨ બંદીજન કડખા ગાવે, સુણી શરા શીશ કટાવે, જબ રૂડમુંડતા ભાસે, સહુ આગળ ચારણ નાસે. કહણી તો જગત મજુરી, રહણ હું બંદી હજુરી; કહણી સાકર સમ મીઠી, રહણ અતિ લાગે અનીડી.
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy