________________
ચિદાનંદજી કૃત પદ સંગ્રહ
૪૧૧ એતી પર નવિ માનત મૂરખ, એ અચરજ ચિત આયે; ચિદાનંદ તે ધન્ય જગતમેં, જિણે પ્રભુશું મન લાયે.
- પદ ૬ હું.
( રાગ-ધનાશ્રી. ), સતે ! અચરિજ રૂપ તમાસા, સતે- એ આંકણી કીડીકે પગ કુંજર બાંધે, જળમેં મકર પીયાસા. સંતે ૧ કરત હલાહલ પાન રુચિધર, તજ અમૃતરસ ખાસા, ચિંતામણિ તજ ધરત ચિત્તમેં કાચ શકલકી આશા..સૌ૦૨ બિન બાદર વરસા અતિ બરસત, બિનદિગ બહત બતાસા વા ગલત હમ દેખા જલમેં, કેરા ૨હત પતાસા.સંતેa વેર અનાદિ પણ ઉપરથી, દેખત લગત બગાસા; ચિદાનંદ સેહી જન ઉત્તમ, કાપત થાકા પાસા. સંતે!૦ ૪
પદ સાતમું.
- ( રાગડી ) હું હું હું હું,
સેહં હં રટના લગીરી–સો આંકણી ઇંગલા પિંગલા સુખમના સાધકે, અરૂણુ પ્રતિથી પ્રેમ પગીરી વંકનાલ ખટચક ભેદક, દશદ્વાર શુભ તિ જગીરી. ૦૧ ખુલતકપાટ ઘાટ નિજ પાયે, જનમ જરા ભય ભીતિ ભગીરી; કાચ શકલ દે ચિંતામણિ લે મુમતા કુટિલકું સહજ ઠગીરી. સેર વ્યાપક સકળ સ્વરૂપ લખે ઈમ,
- જિમ નભમેં મગ લહત ખગીરી; ચિદાનંદ આનંદ મૂરતિ, નિરખપ્રેમર બુદ્ધિ થગીરી. સો૩