________________
૪૦૮
વાર્ષિક ૫ વ સ થ હ
શ્રી ચિદાનંદજી કૃત સંગ્રહ,
પદ પહેલું.
( રાગ-માસ ) પિયા પરઘર મત જા રે, કરી કરુણુ મહારાજ, પિયા કુળ મરજાદા લોપકે છે, જે જન પરઘર જાય; તિણુકું ઉભય લેક સુણ પ્યારે; રંચક શેભા નાંય. ૧ કુમતા સંગે તુમ રહે રે, આગે કાળ અનાદર તામે મેહ દિખાવહુ પ્યારે, કહા નીકાલે સ્વાદ. પિ. ર લગત પિયા કહ્યો માહરે રે, અશુભ તુમારે ચિત્ત પણ મોથી ન રહાય પિયા રે, કહા વિના સુણ મિત્ત. ૩ ઘર અપને વાલમ કહે રે, કેણ વસ્તુકી ખોટ ફેગટ તદ કિમ લીજીએ પ્યારે, શીશ ભરમકી પોટ. ૪ સુની સુમતાકી વિનતિ રે, ચિદાનંદ મહારાજ મુમતાનેહ નિવારકે પ્યારે, લીને શિવપુર રાજ. પિયા. ૫
પદ બીજુ.
(રાગ કાશી અથવા વેલાઉલ. ) અકળ કળા જગજીવન તેરી–(એ આંકણી.) અંત ઉદધિથી અનંતગણું તુજ;
જ્ઞાન મહા લઘુબુદ્ધિ યે મેરી અકળ૦ ૧ નય અરૂ ભંગ નિખેપ બિચારત, પૂરવાર થાકે ગુણ હેરી, વિકલ્પ કરત થાગ નવી પામે, નિર્વિકલ્પતે હેત ભરી. ૨