SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ એકાદશ ગણધરનું પ્રભાતીયું ૩૬૧ અથ એકાદશ ગણધરનું પ્રભાતોયું. ચાલાને પ્રીતમજી પ્યારા. શેત્રુંજે જચે એ દેશી. ] પ્રભાતે ઉઠીને ભવિકગણુધરવદા ॥ ગણુધરવારે વિકા ગણુધરવા ! પ્રભા ! ઇંદ્રભૂતિ નામેપહેલા ગણુધર, જીવના સંદેહ ॥ અગ્નિભૂતિને કર્મના સ ંદેહ, નમિયેગુણુગેહ । પ્રભા૦ ૧ ।। જીવ શરીર એ એક જ માને, વાયુભૂતિ નામે || ગાતમગાત્ર સહેાદર ત્રણે, પ્રણમા પુન્યકામે ! પ્રભા૦ ૨ !! ચેાથાગણધર વ્યક્તજી વંદા, સર્વ શુન્ય માને આ ભવ પરભવ સરખા થાપે, સુધર્મા અભિધાને ॥ પ્ર૦૩૫ સડિતગણપતિ છઠ્ઠારે જિનના, અધ મેાક્ષ ટાલે " મોર્ય પુત્રને દેવના સંદેહ, હૈયામાં સાલે ॥ પ્રભા॰ ૪ ॥ નારકી જગમાં નજર ન આવે, અકપિત ખેલે અચલભ્રાતજી પૂન્યપાપ દા, સંશયમાં ડાલે ! પ્રભ૦ ૫ મેતા ને પરભવશંકા, ગણપતિ પ્રભાસ ! મેાક્ષ ઘટે નહિ યુતિ કરતાં,આવ્યા પ્રભુ પાસ. ॥ પ્રભ૦ ૬ u સંદેહ ભાખી યુક્તિ દેખાડે, જિનવર મહાધીર ! કેવળનાંણી પ્રભુને વાંદી, મુજ્યા મહાધીર ા પ્રભા॰ ૭ ॥ ચૌઆલીશસે બ્રાહ્મણ સાથે, લેઇ શ્રમણ દીક્ષા ॥ પામે એકાદશ પ્રભુ પાસે, ત્રિપદીની શિક્ષા. ॥ પ્રભા૦ ૮ ॥ દ્વાદશાંગી રચે સઘલા ગણધર, કરે જિનવર સેવા IT ઉત્તમ ગુરૂપદપદ્મ નમતાં, લહીયે શિવમેવ । પ્રભા૦ ૯ u
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy