SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ન વ ૫ ૬ આ ર ધ ન પ ૩૦૮ વિશ્વમિન્ટકટપ્રભાવમહિમા, સભાગ્યભાગ્યદય, સ શ્રીશાન્તિજિનેશ્વરેડભિમતદે જીયાત સુવર્ણચ્છવિ . ૧ અહો ભવ્યા ! શ્રત તાવત–સકલસંગલમાલા કેલિકલનલસત્કમલલીલારસરોલમ્બિતચિત્તવૃત્તય ! વિહિતશ્રીમજિજનેન્દ્રભક્તિ વૃત્તયા! સંપ્રતિ શ્રીમચ્છાતિજિનેન્દ્રજન્માભિષેકકલશે ગીયતે. [રાગ-વસંત, નટ, દેશાખ ] શ્રી શાંતિ જિનવર, સયલસુખકર, કલશ ભણીએ તાસ, જિમ ભવિક જનને, સયલ સંપત્તિ, બહુત લીલ વિલાસ, કુર્માભિજનપદ, તિલક સમવડ, હત્થિણાઉર સાર; જિન નયરી કંચન, સ્પણ ઘણ કણ, સુગુણ જન આધાર. ૧ તિહાં રાય રાજે, બહુ દિવાજે, વિશ્વસેન નરીદ, નિજ પ્રકૃતિ સેમહ, તેજ તપતહ, માનુ ચંદ-દિણંદ તસ પણચખાણી, પટ્ટરાણી, નામે આચિરા નાર, સુખ સેજ સૂતાં, ચૌદ પેખે, સુપન સાર ઉદાર. શાન્તિકરણ જિન શાન્તિજિનેશ્વર દેવ, જે વેગક્ષેમકર જગહિતકર નિવમેવ વિશ્વસેન નરેશ્વર વંશ મહેદધિ-ચંદ, મૃગલંછન કંચનવાને સમસુખકન્દ. જે પંચમ ચકી, સેલસ જિનરાય, જસ નામે સઘળા ઇતિ ઉપદ્રવ જાય,
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy