________________
હ૦૮
વાર્ષિક ૫ર્વ સંગ્રહ ખિમાવિજયત સુજસવિજયના શ્રીગુભવિજયસવાય, પંડિત વીરવિજય તસ શિષ્ય,જિન જન્મમહત્સવ ગાયા. આ૦૮ ઉત્કૃષ્ટા એકસેને સિત્તેર, સંપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાળે અનંતા, તીર્થકર જગદીશ; સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભ વીર સવાઈ, મંગળલીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ. આ૦ ૯
[વિધિ] અહીં કળશાભિષેક કરીયે. પછી દુધ, દહીં, વૃત, જળ અને શર્કરા એ પંચામૃતને પખાલ કરીને પછી પૂજા કરીએ ને ફૂલ ચડાવીએ. પછી લૂણ ઉતારી આરતી ઉતારવી પછી પ્રતિમાજીની આડે પડદે રાખી સ્નાત્રીઆઓએ પિતાના નવ અંગે કંકુના ચાંલ્લા કરવા, પછી પડદે કાઢી નાંખી મંગલદી ઉતારવો.
શ્રો જ્ઞાનવિમલસૂરિકૃત. શ્રી શાંતિનાથજીને કલશ.
[ શાર્દૂલવિક્રીડિતછન્દ] શ્રેયશ્રી જયમંગલાભુદયતા–વલ્લીપ્રહામ્મદે, દારિદ્રયઠુમકાનનૈકદલને મધુરઃ સિંધુર,
છે આ કળશમાં પહેલા કમાં તથા તે પછીના સંસ્કૃત ગદ્યમાં અને અનેક સ્થળે ઘણો પાઠ ભેદ જોવામાં આવ્યો છે. સંશે