SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯ ન ૧ ૫ ૬ આ રા ધ ન પ ર્વ अथ अष्टमश्रीचारित्रपदपूजा કાવ્યમ્ [.ઇન્દ્રવજાગૃત્તમ આરાહિઅખંડિઅસક્રિઅન્ટ્સ નમે નમે સંજમવરિયસ. [ભુજલ્ગપ્રયાતવૃત્ત...] વળી જ્ઞાનફળ ચરણ ધરી સુરગે, નિશંસતા દ્વારરોધ પ્રસંગે; - ભવામ્ભાધિસંતારણે માનતુલ્ય, ધરૂં તેહ ચારિત્ર અપ્રાપ્ત મૂલ્ય હેયે જાસ મહિમાથકી રંક રાજા, વળી દ્વાદશાંગી ભર્યું હોય તાજા; વળી પાપરૂપિપિ નિષ્પાપ થાય, થઈ સિદ્ધ તે કર્મને પાર જાય. . ઢાળ rઉલાલાની દેશી] ચારિત્રગુણુ વળી વળી નમે, તત્ત્વરમણ જસુ મૂલજી; . પરરમણીયપણું ટળે, સકલસિદ્ધ અનુકુલ જી. ૧ ઉલાલા--પ્રતિકુળ આશ્રવ ત્યાગ સંયમ, તત્ત્વથિતા દમમયી, શુચિ પરમ ખંતિ મુત્તિ દશ પદ, પંચ સંવર ઉપચઈ; સામાયિકાદિક ભેદ ધર્મો, યથાખ્યાતે પૂર્ણતા, અકષાય અકલુષ અમલ ઉજજવલ, કામકશ્મલ ચર્ણતા. ૨ પૂજા ઢાળ [શ્રીપાળના રાસની] દેશ વિરતિ ને સરવ વિરતિ જે હિ ચંતિને અભિરામ,
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy