________________
૨૮૮
પૂજા—
વાર્ષિક પર્વ સંગ્ર હું
ઢાળ
[શ્રીપાળના રાસની]
ભક્ષાભક્ષ ન જે વિષ્ણુ લહીયે, પેય–અપેય વિચાર; નૃત્ય-અકૃત્ય ન જે વિષ્ણુ લહિયે, જ્ઞાન તે સકલ આધાર રે.
ભવિકા ! સિ૦ ૩૧
પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યુ; જ્ઞાનને વદ્યા, જ્ઞાન મ નિર્દેો, જ્ઞાનીએ શિવમુખ ચાખ્યું રે. ભવિકા ! સિ૦ ૩૨
સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહિયે; તેહ જ્ઞાન નિત નિત વન્દીજૈ, તે વિષ્ણુ કહેા કેમ રહિયે રે. ભવિકા ! સિ૦ ૩૩
પંચ જ્ઞાનમાંહિ જેહ સદાગમ, સ્વપર પ્રકાશક જે; દ્વીપકપરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રિવ શશી મેહ રે, ભવિકા ! સિ૦ ૩૪
લેક ઉવ અધા તિયઍંગ જન્મ્યાતિષ, વૈમાનિક ને સિદ્ધ; લેાકાલાક પ્રગટ સવિ જેહથી, તેહ જ્ઞાન મુજ શુદ્ધ રે. લવિકા ! સિદ્ધચક્ર૦ ૩૫
ઢાળ
જ્ઞાનાવરણી જે કમ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તે હુએ એહિજ આતમા, જ્ઞાન અબેધતા જાય રે, વી૦૭ इति सप्तमश्री सम्यगज्ञानपदपूजा समाप्ता. ७