________________
વ ૫ ૬ આ ર ધ ન પ વે મહાગપ, મહામાહણ કહિયે, નિમક, સથવાહ; ઉપમા એહવી જેહને છાજે, તે જિન નમિયે ઉત્સાહ રે.
ભવિકા ! સિ. ૪ આઠ પ્રાતિહારજ જસ છાજે, પાંત્રીસ ગુણયુક્ત વાણી, જે પ્રતિબંધ કરે જગ જનને, તે જિન નમિયે પ્રાણ રે.
: ' ભવિકા ! સિ. ૫
ઢાળ.
અરિહંતપદ યાતે થક, દવહ ગુણ પજજાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય છે. ૧ વીર જિનેસર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈ રે આતમ યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે વીર. ૨
इति प्रथमश्रीअरिहंतपदपूजा समाप्ता ॥१॥
अथ द्वितीयश्रीसिद्धपदपूजा
- કાવ્યમ્ [[ભુજગપ્રયાતવૃત્તમ? . કરી આઠકમ ક્ષયે પાર પામ્યા, જરા જન્મમરણાદિ ભય જેણે વામ્યા નિરવાણ જે આત્મરૂપે પ્રસિદ્ધા, થયા પાર પામી સદા સિદ્ધબુદ્ધા. ત્રિભાગાનદેહાવગાહાત્મદેશ, - રહ્યા જ્ઞાનમય જાતવર્ણાદિ લેણ્યા.