________________
૨૦
વાર્ષિક ૫ સંગ્ર હુ
ઢાળ.
[ ઉલાલાની દેશી. ]
તી પતિ અરિહા નમું, ધર્મ ધુરંધર ધીરા જી; દેશના અમૃત વરસતા, નિજવીરજ વડ વીરાજી. ઉલાલા-વરઅખય નિળ જ્ઞાનભાસન, સર્વભાવ પ્રકાશતા, નિજ શુદ્ધ શ્રદ્ધા આત્મભાવે, ચરણથિરતા વાસતા; નિજનામકર્મ પ્રભાવ અતિશય, પ્રાતિહારજ શાભતા, જગજ તુ કરૂણાવત ભગવત, વિકજનને થાભતા.
ઢાળ.
[શ્રીપાળના રાસની]
૧
પૂજા
ત્રીજે ભવ વરસ્થાનક તપ કરી જેણે આંધ્યું જિન નામ, ચેાસ ઇંદ્રે પૂજિત જે જિન, કીજે તાસ પ્રણામ રે, ભવિકા સિદ્ધચક્રુપદ વદે, જેમ ચિરકાળે નદારે ભિવકા !
સિ॰ ૧ એ આંકણી.
જેને હાય કલ્યાણક દિવસે, નરકે પણ અજવાળું; સકળ અધિક ગુણુ અતિશય ધારી, તે જિન નમી અઘ ટાળુ રે.
ભવિકા ! સિ૦ ૨
જે તિહુ' નાણુ સમગ્ ઉપના,ભાગકરમ લેઈ દીક્ષા શિક્ષા દિયે જનતે, તે નમિયે
ક્ષીણ જાણી; જિનવાણી રે. ભવિકા ! સિ૦૩