________________
૨૩૬
* વાર્ષિક ૫ વ સ બ હ દેઈ જાવંત કેવિ સાહુ નમેહંત કહી, સ્તવન બોલવું. પછી જયવીયય અરધા કહેવા.. - ફરી ખમાસમણ દઈ ત્રીજું ત્યવદન નમુસ્કુર્ણ સુધી કરવું. પછી જયવીયરાય આખા કહેવા. સવારના દેવવંદન પછી ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સદિસહ ભગવન ! સક્ઝાય કરું? ઈષ્ટ કહી એક નવકાર બેલી મહુ જિણાણની સઝાય કહેવી. મધ્યાહન તથા સાંજના દેવ. વદનમાં સક્ઝાય કહેવાની જરૂર નથી.
- પચ્ચકખાણ પારવાને વિધિ.
ઈરિયાવહિય પડિક્કમી, જગચિંતામણિનું ચિત્યવંદન, નમુત્થણુંજાવંતિ ચેઈધાઈ જાવંતકવિ સાહૂ ન હતુ ઉવસગ્ગહર યાવત જયવીયરાય પુરા-પર્યત કરવું.
પછી સક્ઝાયને આદેશ માગી, નવકાર ગણી, મહુજિણાણુની સક્ઝાય કહેવી. પછી ખમાસમણ દઈ “ઈચ્છા કહી મુહપત્તિ પડિલેહવી.
પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ પચ્ચખાણ પારૂં ?” “યથાશક્તિ ખમાઈચ્છા પચ. કખાણું પાછું.” “તહત્તિ કહી, મુઠીવાળી જમણે હાથ ચરવાળા ઉપર સ્થાપી, એક નવકાર ગણી,
“ઊગએ સૂરે નમુક્કારસહિયં પિરિસી, સાઢ પરિસી, સૂરે ઉગ્ગએ પુરિમ મુદ્ધિસહિયં પચ્ચખાણ કર્યું, ચોવિહાર, આયંબિલ એકાસણું, પચ્ચખાણ કર્યું” તિવિહાર, પચ્ચક્ખાણુ ફાસિયં, પાલિય, સોહિયં, તીરિયં, કીદિય, આરાહિયં જ