________________
વાર્ષિક પાસે મહુ
પારણાના દિવસના વિધિ. પારણાને દિવસે ઓછામાં આછું બિયાસણાનું પચ્ચખાંણુ કરવું. હુંમેશ મુજબ પ્રતિક્રમણ, પડિલેહણુ, દેવવદન, વાસક્ષેપ પૂજા, ગુરૂવંદન ઇત્યાદિક કરી, નાહી શુદ્ધ થઇ, સ્નાત્ર તથા સત્તરભેદી પૂજા ભણાવવી. તે દીવસે કાઉસ્સગ્ગ, સ્વસ્તિક, પ્રદક્ષિણા નવ નવ કરવાં, તથા ખમાસમણાં નવ નવ દેવાં. ૐ હ્રી શ્રી વિમલેશ્ર્વરચક્રેશ્વરીપૂજિતાય શ્રીસિદ્ધ ચક્રાય નમ: એ પદની વીસ નવકારવાળી ગણવી.
૨૩૪
નવપદ મ`ડળની રચનાના વિધિ.
.
શાલિ [ચાખા] પ્રમુખ પાંચ વર્ષોંના ધાન્ય એકઠા કરી સિદ્ધચક્રના મ`ડળની રચના કરવી. અરિહ'તાકિ નવેય પદાને વિષે શ્રીફળના ગાળાઓ મૂકવા. બીજેરા, ખારેક, દાડિમ, નારગી, સેાપારી ઈત્યાદિ મૂળ ગાઠવીને મૂકવાં, નવ ગ્રહ અને દશ દિપાળની રચના કરવી. મ`ડળ જેમ ખને તેમ, સુશે!ભિત થાય તેવી રીતે સેાના રૂપાના વરખથી તથા ધ્વજાએ વિગેરેથી શણગારી આ અનાવવુ. રચનાની વિશેષ ગાઢવણુ તેના જાણકાર પાસેથી શીખી લેવી.
કાઉસ્સગ્ગ કરવાના વિધિ.
ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સદિસહ ભગવત્ (જે દીવસે જે પદ હાય તે પદ ખાલી) આરાધના કાઉસગ્ગ કરૂં ઈચ્છ" કહી વનણવત્તિએ અન્નત્થ” કહી, [જેટલા લાગસ્સના હાય તેટલાના] કાઉસગ્ગ કરવા. કાઉસગ્ગ પારી ને પ્રગટ રીતે એક લેાગમ્સ કહેવા.