SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ન વ ૫ ૬ આ રા ધ ન પ વે • ૨૩૩ . . . ૪૮ શુકલધ્યાનચિંતન ૪૯ બાહ્યકોન્સર્ગ ૫૦ અત્યંતરકાયોત્સર્ગ ટે ' પ્રકારાન્તરે નીચે જણાવેલા નવ દુહાવડે પણ ખમાસમણાં દઈ શકાય છે – પરમ પંચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે થાઈએ, નમે નમે શ્રી જિનભાણ ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ અષ્ટ કર્મમળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમે તા. ૨ છત્રીશ છત્રીશી ગુણે, યુગપ્રધાન મુણુંદ : જિનમત પરમત જાણુતા, નમે નમે તેહ સૂરીદ બેધ સૂક્ષ્મ વિણ જીવને, ન હોય તત્વ પ્રતીત . ભણે ભણવે શિષ્યને, જય જય પાઠક ગીત. ૪ સ્યાદ્વાદ ગુણ પરિણમે, રમતા સમતા સંગ; સાથે શુદ્ધાનંદતા, નમે સાધુ સુરંગ. : ૫ કાલેકના ભાવ જે, કેવળી ભાષિત જેહ સત્ય કરી અવધારતે, નમે નમો દર્શન તેહ, ૬ અધ્યાત્મ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ, સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમે નમે જ્ઞાનની રીતિ. ૭ રત્નત્રયી વિષ્ણુ સાધના, નિષ્ફળ કહી સદેવ; ભાવરણનું નિધાન છે, જય જય સંયમી જીવ... ૮ કર્મ તપાવે ચીકણાં, ભાવ મંગળ તપ જાણ; - પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ-ગુણ ખાણ. ૯ , ૧
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy