________________
૨૦૮
વાર્ષિક ૫ વસગ્ર હું
૧૦ શાચ મૂળથી-મહા ગુણી, સર્વ ધર્મના સાર, ગુણ અનંતા કદએ, નમા વિનય આચાર. ૧૦ વિનયપદ ૧૧ રત્નત્રયી વિષ્ણુ સાધના, નિષ્ફળ કહિ સદૈવ, ભાવરયણનું નિધાન છે, જયજય સ’જમ જીવ૧૧ ચારિત્ર પદ. ૧૨ જિનપ્રતિમા જિનમંદિરાં, કંચનનાં કરે જેહ; બ્રહ્મવ્રતથી બહુ ફળ લહે,નમાનમા શીયલસુદેહ.૧૨બ્રહ્મચર્ય પદ. ૧૩ આત્મ બેધ વિણ જે ક્રિયા, તે તેા બાળક ચાલ, તત્વારથથી ધારીચે, નમા ક્રિયા સુવિશાલ, ૧૩ ક્રિયાપદ. ૧૪ કર્માં ખપાવે ચીકણાં, ભાવ મંગલ તપ જાણું; તપપદ. પચ્ચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણ ખાણ, ૧૪ ૧૫ છઠ્ઠ છઠ્ઠું તપ કરે પારણું, ચઉ નાણી . ગુણુ ધામ; એ સમ શુભ પાત્રકા નહિ,નમેાનમાનમા ગાયમવામ૰૧પગે યમપદ ૧૬ ષ અઢારે ક્ષય ગયા, ઉપન્યા ગુણ જસ અંગ; વૈયાવચ્ચ કરીયે મુદ્દા, નમા નમા નિજપદ સંગ. ૧૬ જિનપદ, ૧૭ શુદ્ધાતમ ગુણમે' રમે, તજી દ્રિય આશ ́સ; થિર સમાધિ સતાષમાં, જય જય સજમ વંશ. ૧૭ સંયમ પદ્મ ૧૮ જ્ઞાનવૃક્ષ સેવા ભવિક, ચારિત્ર સમકિત મૂળ; અજર અમર પદ ફળ લહેા,જિનવર પદવીફુલ.૧૮અભિનવજ્ઞાન. ૧૯ વકતા શ્રોતા ચેગથી, શ્રુત અનુભવ રસ પીન; ધ્યાતા ધ્યેયની એકતા, જય જય શ્રુત સુખલીન. ૧૯ વ્રત પદ ૨૦ તીર્થ યાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ; પરમાનંદ વિદ્યાસતાં, જય જય તીથ જહાજ, ૨૦ તીર્થં પ.