________________
વી આ સ્થા ન ક ત હા
૨૦૦
વીશસ્થાનક તપના દૂહા.
જે જે પદ્મનાં જેટલાં ખમાસમણુ દેવાનાં ઢાય તે પદને દુઢા દરેક વખત ખેલીને ખમાસમણુ દેવાં.
♦
૨ સિદ્ધપદ.
૧ પરમ પચપરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન; ચ્યાર નિક્ષેપે ધ્યાઈએ, નમાનમા જિનભાણ, ૧ અરિહંતપદ્મ ૨ ગુણ અનંત . નિર્મળ થયા, સહજ રૂપ ઉર્જાસઃ અષ્ટકમ મળક્ષય કરી, ભયે સિદ્ધ નમેા તાસ. ૩. ભાવામય ઔષધ સમી, પ્રવચન અમૃત વૃષ્ટિ; ત્રિભુવન જીવને સુખકરી, જયજય પ્રવચનદ્દષ્ટિ. ૩ પ્રવચનપદ્મ. ૪ છત્રીસ છત્રીસી ગુણે, યુગ પ્રધાન સુણી; જિનમત પરમત જાણુતા, નમાનમા તે સુરીં૬.૪ આચાર્ય પદ્ય. ૫ તજી પરપરિણતિ રમણુતા, લહે નિજભાવ સ્વરૂપ; સ્થિર કરતા ભવિલાકને, જયજય સ્થવિર અનુપ. પ સ્થવિરપદ. ૬ બાધ સુક્ષ્મ વિષ્ણુ જીવને, ન હેાય તત્ર પ્રતીત; ભણે ભણાવે સૂત્રને, જયજય પાઠક ગીત. ૬ ઉપાધ્યાયપ્રદ. ૭ સ્યાદ્વાદ ગુણ પરિણમ્યા, રમતા સમતા સંગ; સાધે શુદ્દાનઢતા, નમા સાધુ શુભ રંગ. ૮ અધ્યાતમ જ્ઞાને કરી, વિધરે ભમ શ્રમ ભીતિ, સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમાનમા જ્ઞાનની રીતિ. ૮ જ્ઞાનપદ
७ સાધુપદ.
-
૯ લેમાલાકના ભાવ જે, કેવલીભાષિત જે
સત્ય કરી અવધારતા, નમાનમે દર્શન તેહ. ૯ દર્શનપદ.