________________
કા તિકી પુ ન મ ય
૧૬૫
સનેહી ॥ ૬ ॥ મણિધાને ભજો એ ગિરિ સાચા, તીકર નામ નિકાચા, મેાહરાયને લાગે તમાચા, શુભવીર વિમલગિરિ સાચા ॥ સનેહી ॥ ૭ ॥
J
॥ શ્રી સિદ્ધાચળજીનું સ્તવન
વીરજી આવ્યારે વિમલાચલકે મેદાન, સુરપતિ પાયારે, સમવસરણુ મંડાણુ ! એ આંકણી ા દેશના દેવે વીરજી સ્વામ, શત્રુંજય મહિમા વરવે તામ ॥ ભાષે આઠ ઉપર સેા નામ, તેહમાં ભાખ્યું?, પુંડરગિરિ અભિધાન ॥ સાહમ ઇંદેરે, તવ પૂછે બહુ માન ॥ કિમ થયું. સ્વામિરે, ભાખા તાસ નિદાન ॥ વીર૦ ૧ ૫ પ્રભુજી ભાંખે સાંભળ ઇંદ્ર, પ્રથમ જે હુઆ રિષભજીણ૬, તેહના પુત્ર તે ભરત નરિંદ, ભરતના હુઆરે રૂષભસેન પુંડરીક ૫ રૂષભજી પાસેરે, દેશના સુણી તે ઉત્તંગ ! દીક્ષા લીધીરે, ત્રિપદી જ્ઞાન અધિક “વીર૦॥ ૨ ૫ ગણધર પદવો પામ્યા જામ, દ્વાદશ અંગી ગુંથી અભિરામ ॥ વિચર્યા મહિયલમાં ગુણધામ, અનુક્રમે આ જ્યારે શ્રીસિદ્ધાચલ સાર ॥ મુનિવર કાડરે, પાંચ તણા પરિવાર । અનશન કીધું રે, નિજ આતમને ઉપગાર ॥ વી॰ ॥૩॥ તેણે એ પ્રગટ પુ·ડરિક ગિરિ નામ, સાંભળ સા હમ દેવલાક સ્વામ, એહના મહિમા અતિહિ ઉદામ, ઇણે
"