________________
૧૬૪
વાર્ષિક ૫ વસ' ગ્ર હું
u
વરસે, કે મહાવદી પચમીને દિવસે, કે ભેટચા શ્રી આદીસર ઉલટે ! ચાલો૦ ૫ ૮ ૫ કે એહ ઉત્તમ પદની સેવા, કે દેજો મુને દેવાધિદેવા; કે શિવરૂપી લખમીને સુખ મેવા ॥ ચાલા॰ ॥ ૯ |
॥ શ્રી સિદ્ધાચળજીનું સ્તવન
વિમલાચલ વિમલા પાણી, શીતલ તરૂં છાયા ઠરાણી; રસ વેધક કંચન ખાણી, કહે દ્ર સુણા ઇંદ્રાણી ॥ સનેહી સંત એ ગિરિ સેવા, ચૈાદ ક્ષેત્રમાં તીરથ ન એહવા ! સનેહી સત એ ગિરિ સેવા ॥ ૧ ॥ એ આંકણી ! છહરીપાલીને ઉલ્લુસીયે, છડ અમે કાયા કસીયે, માહમક્ષને સામા ધસીયે, વિમલાચલ વેગે વસિયે ॥ સનેહી ॥ ૨ ॥ અન્ય સ્થાનક કર્યું જે કરીયે, તે હુંમગિરિ હેઠા હરીયે, પાછળ પ્રદક્ષિણા ફરીયે, ભવ જલધિ હેલા તરીયે ॥ સનેહી ॥ ૩ ॥ શિવ મંદિર ચઢવા કાજે, સેાપાનની પંક્તિ બિરાજે, ચઢતાં ઢ સમકિતિ છાજે, દુષ્ય અભવ્ય તે લાજે ! સનેહી ॥ ૪ ॥ પાંડવ થમુહા કેઇ સતા, આદીશ્વર ધ્યાન ધરતા, પરમાતમ ભાવે ભજતા, સિદ્ધાચલ સીદ્ધા અનતા! સનેહી ॥૫॥ ષટમાસી ધ્યાન ધરાવે, શુકરાજાનું રાજ્ય નિપાવે, બહિરંતર શત્રુ હરાવે, શત્રુંજય નામ ધરાવે
118