________________
૧૧૨
વાર્ષિક ૫ વ સ થ હ અજિતસેન રાજા તિહારે, રાણી યમતિ તાસરે. પ્રાણી છે આરાધો વર જ્ઞાન, એહજ મુક્તિ નિદાનરે પ્રાણું૧ વરદત્ત કુંવર તેહનરે, વિનયાદિક ગુણવંત છે પિતાએ ભણવા મૂકીઓ, આઠ વરસ જબ હુંતરે પ્રા૦ ૨ - પંડિત યત્ન કરે ઘણેરે, છાત્ર ભણાવણ હેત અક્ષર એક ન આવડે, ગ્રંથતણ શી ચેતરે છે પ્રા. ૩ કેઢે વ્યાપી દેહડીરે, રાજા રાણી સચિંત છે શ્રેષ્ઠી તેહીજ નયરમાંરે, સિંહદાસ ધનવંતરે છે પ્રા૪ કપૂરતિલક ગેહિનીરે, શીલે શોભિત અંગ છે ગુણમંજરી તસ બેટડીરે, મુંગી રોશે વ્યંગરે છે પ્રા૦ ૫ છે સોળ વરસની સા થઈને, પામી યૌવન વેશ છે દુર્ભગ પણ પરણે નહીં, માત પિતા ધરે ખેતરે પ્રા. ૬ તેણે અવસરે ઉદ્યાનમાંરે, વિજયસેન ગણધાર છે જ્ઞાન ચરણ રયણાયફરે, ચરણ કરણ વ્રતધારરે છે પ્રા. ૭ છે વનપાલકે ભૂપાલનેરે, દીધ વધાઈ જાય છે ચતુરંગી સેના સજીરે, વંદન જાવે તારે છે પ્રા૮ છે. ધર્મદેશના સાંભલેરે, પુરજન સહિત નરેશ છે વિકસિત નયણુ વદન મુદારે, નહિ પ્રમાદ પ્રવેશરે છે પ્રા. ૯ જ્ઞાન વિરાધન પરભવેરે, મૂરખ પર આધીન છે રોગે પડ્યા ટળવળેરે, દીસે દુઃખીયા દીનરે પ્રા. ૧૦ જ્ઞાન સાર સંસારમાંરે, જ્ઞાન પરમ સુખ હેત છે જ્ઞાન વિના જગ જીવડારે. ન લહે તત્વ સંકેતરે પ્રા.૧૧ શ્રેષ્ટી પૂછે મુણીદને રે; ભાખો કરૂણવંત છે ગુણમંજરી મુજ અંગજા. કવણું કર્મ વિતંતરે અમારા