________________
૯૮
લાકાવવિધ અવધિલમે, તદુરિ અવધિ જે હાયે,
વાર્ષિક ૫ સય હું
પડિવાઈ પણ હાય; અડિવાઈ તે જોય.
ઢાળ.
[ માહનવીરા માકલાને માસાળુ રે—એ દેશી ] નિળ કરી મન વચ કાયા, છડિ સવિ મમતા માયા; પરમાતમ ધ્યાન સુહાયા, આહિજિન પછએ મનરંગે, જીમ રમીએ સમકિત સંગે.
આ૦૧
·
ક્ષેત્ર કાલથી આહિનાણી, ચઉહા લહે વુઢી ને હાણી; ઇમ કહે જિન કેવલનાણી. આ૦૨ દુર્વ્યથી દુગ વુદ્ધિ વખાણી, ભાવથી ખદ્ વૃદ્ધિ જાણી; સમુદાઇ ચહા કહાણી. આ ૩ જિનવર નાણી ગુણખાણી, પૂજો મન ઉલટ આણી; વરીએ જેમ શિવ પટરાણી. જિનવર ઉત્તમ ગુણ ગાવા, પ્રભુના પદ પદ્મ વધાવા; જીમ રૂપવિજય પદ્ય પાવા.
આ૦ ૪
આ ૫
ઇતિ શ્રી અવધિજ્ઞાનપૂજા.
પૂજા ૪ થી.
હા.
અપ્રમત મુનિવર ગુણી, નિમળ ચારિત્રવત; ચઢતે સજમ થાનકે, લહે મનપજ્જવ તંત.
૧