SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ્ઞાનપંચમી પ હાંરે વાલા ખય ઉપશમ ભાવે કરી પતિ કરી જ્ઞાનરસે ભરીજી ભા॰૧ ત્રણજ્ઞાની જિનરાજીયા, વિલસે નિજ ગુણ સત્તા ભરીને; ભા અનુગામી ૫મુહા લહેા, ખત ભેદ એહિના દિલ ધરી રે. ભા૦ ૨ જનમ સમે તિરાજને ચળે આસન સુરના થરહરીજીરે; ભા ચેાસઠ સુરપતિ અવધિએ, જિનજનમ્યાલહી જઈ સુરગિરિજીને. ભા૦ ૩ રજત કનક ને રત્નના, : કળશા ખીરાદકથી ભરીને, ભા ન્હવણું ઉચ્છવ જિનના કરે. સમકિત ગુણ નિમળતા કરીજીરે. ભા૦ ૪ મિથ્યાસુર અવધિ લહે. જે પુજે જિન ભગતે ખરીને, ભા જિન ઉત્તમ પદ પદ્મની, * પુજા ચિવિજય કરીજીરે. ભા૦ ૫ કાવ્ય તથા મંત્ર પૂર્વવત્ કહેવાં ગીત ( દુહા. ) દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન, મનુજ ગતિમાં મામીએ, વધતે શુદ્ધિ મણિધાન. ૧
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy