SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ મી, નપચમી ત્રણસેં છત્રોશ પણ કહ્યા, મન શ્રુતનિશ્રિત મઈ ભેદ; મન॰ શ્રી જીનવર સેવાથકી, મન૰ પાપ તાપ હાય છે.. અન૦ ૫ સમકિત મઇ સુઅ સ પજે, મન ત્રણે એકે કાળ; મન॰ જિન ઉત્તમ પદ પદ્મની, મનજ સેવના રૂપ રસાળ. મન૦૬ ઇતિ શ્રીમતિજ્ઞાનપૂજ્ય. ૧ પૂજા દુહા શ્રુતઅક્ષર એકેકના, સ્વષર ભાગ વિચાર; કરતાં પજ્જવની કહી, રાશિ અનતી સાર સસ્યાવત સુસંયમી, ગુરૂકુળવાસી સાધ; શ્રુત અભ્યાસ કરી ભજે, તરે સંસાર અગાધ ઢાળ િનલિનાપતિ વિજયે જયકારી. ] જિનવર જગગુરૂ જગઉપગારી, પૂએ ભાવે નરનારીરે; શ્રુતના અધિકારો. જિનવર ભગતે સરધા આવે, ૯૩. તેઓ શ્રુતરા બહુ પાવેરે. શ્રુ॰ ૧ છાસઠ સાગર સુઅથિતિ જાણી, એક જીવન દકિય પ્રમાણે જી
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy