________________
વિપ
જ્ઞાનાય, જલ ૧, ચંદન ૨, પુષ્પ ૩, ૫ ૪, દીપ ૫, અક્ષત, નૈવેદ્ય છ, કુલ ૮ યજામહે સ્વાહા ॥
આ કાવ્ય તથા મંત્ર દરેક પૂજાએ કહેવા.
ગીત ( દુહા. )
એક જીવ અગોરી, છાસઠ સાગર ઠાક અંતરમુર્હુત જધન્યથી, વરતે થિર માનાણુ,
હાલ
[ ચંદજસા જિનરાજિયા, મનમાહન મેરે——એ દેશી ] શ્રી જીનરાજની પૂજના, મનમેાહન મેરે,
કરી થીર મન કરી સાર; મને ધૂપ દીપ અક્ષતધરી,મન॰ નૈવેદ્ય ફળ મનેાહાર. મન૦ ૧ શ્રુતવાસિત [નિશ્રિત] મતિજ્ઞાનના, મન॰
ભેદ અડ્ડાવોશ જોય; મન૦
અસ્તુયનિસ્સિય મઇતણી, મન
ચઉહા બુદ્ધિ હૈાય. મન૦ ૨ શ્રત પ્રાણ રસ ફરસથી, મન વ્યંજનાવગ્રહ ચાર; મન અશ્રુગઇડા વળો, મન અપાય ધારણા સાર. મન૦ ૩ પાંચ ઇદ્રી મન મેળતાં,મન॰ ચાવીશ ભેદ સુહાય; મન૦ અવિસ ભેદ ઉભય સળી, મન
લાખે શ્રીજીનરાય, મન ૪