________________
વાર્ષિક પર્વ સાહ . ( આત્માના સર્વ લક્ષણેમાં “જ્ઞાન” પ્રથમ પદ ધરાવે
છે, તેના વડેજ આ જીવ ચેતન” ગણાયેલ છે. તે લક્ષણ અથવા ગુણને પ્રકટ કરવા માટે જેમ બને તેમ વધારે પ્રયાસ કરવાની આવશ્યક્તા છે.
પંડિત શ્રી રૂપવિજયજી કૃત. શ્રી પંચજ્ઞાનની પૂજા.
-
પૂજા ૧ લી.
દુહા. સકળ કુશલ કમલાવલી, ભાષક ભાણ સમાન; શ્રીશંખેશ્વર પાસના, ચરણ નમી ધરી ધ્યાન. ૧ કર્મતિમિરભર ટાળવા, જ્ઞાન તે અભિનવ સૂર; જ્ઞાની જ્ઞાનબળે લહે, સ્વ૫ર સ્વભાવ પડ્ડર, શ્રદ્ધામૂળ ક્યિા કહો, તેહનું મૂળ તે જ્ઞાન; તેહથી શિવસખ મહજના, પામ્યા ધરી એક તા. ૩ અસંખ્ય ભેદ કિરીયાતણા, ભાખ્યા શ્રી અરિહંત જ્ઞાનમૂળ સફળા સવે, પંચ ભેદ તસ તંત. ૪ મઈ સુઅ ઉહિ મણપજવા, પંચમ કેવળ જાણ પૂજા કરતાં તેહની, લહીએ પંચમ નાણુ જાણે કેવળે કેવળી, મુતથી કરે વખાણ ચઉ મુંગા મૃત બોલતું, ભાખે ત્રિભુવનભાણ . પંચ જ્ઞાન અનુક્રમે લહી, જેહ થયા અરિહંત અષ્ટપ્રકારે પૂજતાં, લહએ જ્ઞાન અનંત છે. ૭